Date: 22/07/2026
બી.એ./બી.કોમ સેમે.-૩ NEP HPP NOON પ્રવેશ ફી ભરવા અંગે નીચે મુજબ ની સૂચનાનું દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.
- દરેક સત્રમાં વિદ્યાર્થીની હાજરી તારીખવાર તેમજ વિષયવાર લેવામાં આવશે. ગુજ. યુનિ. નાં નિયમ મુજબ જે વિદ્યાર્થીની હાજરી પૂરી થતી ન હોય તેવા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ અટકાવવા સુધીનાં પગલા કોલેજ દ્વારા લેવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભિરતા પૂર્વક નોંધ લેવી.
- ફી ભરવા માટે કોલેજેની વેબસાઈટ પર જઈ વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું (રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦=૦૦) રહેશે અને પોતાનો યુજર પાસવાર્ડ મેળવવાનો રહેશે. પોતાનો યુજર પાસવર્ડ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ આગળનાં વર્ષનો (સેમે.-૧ અને સેમે.-૨ માં જનરેટ થયેલ) યુનિક આઈ.ડી. નાખીને અગાઉ ભરેલ ફોર્મ જનરેટ કરી શકશે.
- જે વિદ્યાર્થી પાસે આગળનાં વર્ષનો યુનિક આઈ.ડી. ન હોય તો કોલેજના વોટસએપ ગૃપમાં અગાઉ મૂકવામાં આવેલ છે.
- ચાલુ વર્ષે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (ફક્ત સ્ટુડિયોમાં પડાવેલ ફોટો) તથા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે.
- ફોર્મમાં ફરજીયાત પણે પોતાના એ.બી.સી. આઈ.ડી.નો નંબર દર્શાવવાનો રહેશે તેમજ એ.બી.સી. આઈ.ડી.ની નકલ અપલોડ કરવાની રહેશે.
- ફોર્મની પ્રિંટ કઢાવીને કોલેજ ઓફિસમાં વિષય તેમજ ફી કન્ફર્મ કરાવી ઓનલાઈન ફી ભરવાની રહેશે.
- ફી ભર્યા બાદ વિદ્યાર્થીએ ફોર્મ, ફી ભર્યાની કોપી તેમજ એ.બી.સી. આઈ.ડી.ની કોપી ઓફિસમાં જમા કરાવવાની રહેશે.
- વર્ગવાર ફી સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ સુધી નીચે મુજબ ભરવાની રહેશે.
|
વર્ગ
|
ફી ની વિગત
|
પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે
|
- A.Sem.-3 NEP Noon
|
Female Fees 4690
|
તા. ૨૭/૦૭/૨૬ ના રોજ
|
|
B.A.Sem.-3 NEP Noon
|
Male Fees 5190
|
તા. ૨૮/૦૭/૨૬ ના રોજ
|
- Com.Sem.-3 NEP Noon
|
Male Fees 5290
|
તા. ૨૯/૦૭/૨૬ ના રોજ
|
- Com.Sem.-3 NEP Noon
|
Female Fees 4790
|