
બી.એ./બી.કોમ સેમે.-૩ NEP HPP NOON પ્રવેશ ફી ભરવા અંગે નીચે મુજબ ની સૂચનાનું દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.
|
વર્ગ |
ફી ની વિગત |
પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે |
|
Female Fees 4690 |
તા. ૨૭/૦૭/૨૬ ના રોજ |
|
B.A.Sem.-3 NEP Noon |
Male Fees 5190 |
તા. ૨૮/૦૭/૨૬ ના રોજ |
|
Male Fees 5290 |
તા. ૨૯/૦૭/૨૬ ના રોજ |
|
Female Fees 4790 |
બી.એ./બી.કોમ.સેમે.-૫ NEP HPP NOON પ્રવેશ ફી ભરવા માટે જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયેલ છે તેવા વિદ્યાર્થીઓને છેલ્લી એક તક આપી નીચે મુજબ ફી લેવામાં આવશે. નીચે મુજબ ની સૂચનાનું દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.
|
વર્ગ |
ફીની વિગત |
પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે |
|
Male Fees 5190 |
તા. ૨૯/૦૭/૨૬ ના રોજ |
|
B.A.Sem.-5 NEP Noon |
Female Fees 4690 |
|
|
B.Com.Sem.-5 NEP Noon |
Male Fees 5290 |
|
|
B.Com.Sem.-5 NEP Noon |
Female Fees 4790 |
બી.એ./બી.કોમ. સેમે.- ૩ અને ૫ NEP ની Morning પ્રવેશ ફી ભરવામાં બાકી રહી ગયેલ છે તેમને છેલ્લી એક તક આપી તા. ૨૫/૦૭/૨૦૨૬ નાં રોજ સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ દરમિયાન ફી લેવામાં આવશે ત્યાર બાદ કોઈપણ વિદ્યાર્થીની ફી સ્વિકારવામાં આવશે નહિં. નીચે મુજબ ની સૂચનાનું દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.
|
વર્ગ |
ભાઈઓ |
બહેનો |
પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે |
|
B.Com.Sem.-5 NEP(Morning ) |
|
|
તા. ૨૫/૦૭/૨૦૨૬સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ |
|
B.A.Sem.-5 NEP (Morning) |
|
|
|
|
B.Com.Sem.-3 NEP(Morning ) કોમ્પ્યુટર ફી ૫૫૦ અલગથી |
|
|
|
|
B.A.Sem.-3 NEP (Morning) |
|
|
શ્રી કિશનદાસ કીકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકાનું નામ રોશન કરવા બદલ બંને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન!

વિરજા યોગીતાબેન દિનેશભાઈ (B.Com Sem-4 HPP) – ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ટોપ-50 માં 22 મો ક્રમાંક મેળવેલ છે.

ખડસલીયા તૃપ્તિબેન કલ્પેશભાઈ (B.Com Sem-4) – ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ટોપ-50 માં 34 મો ક્રમાંક મેળવેલ છે.
આવી ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી ભવિષ્ય માટે કોલેજ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ!✨
પ્રથમ વર્ષ 2026-27 માં પ્રવેશ લીધેલ તમામ વિદ્યાર્થીઓ (સેમ.1 બીએ/ બી.કોમ) ફરજિયાત ABC ID ક્રિએટ કરવાના રહેશે. અન્યથા શૈક્ષણિક કોઇ પ્રશ્ન કે સમસ્યા ઉભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.
*ABC ID ક્રિએટ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
જે વિદ્યાર્થીએ ABC ID કઢાવી લીધેલ છે.તેમણે પણ ABC ID માં તમારું નામ ધોરણ -૧૨ ની માર્કશીટ પ્રમાણે આવેલ છે કે નહીં તે ખાસ ચેક કરી લેવું. જો તે પ્રમાણે ન હોય તો તે અપડેટ(સુધારો )કરવાનું રહેશે.
દરેક વિદ્યાર્થીનું આધારકાર્ડમાં નામ પણ ધોરણ -૧૨ માર્કશીટ પ્રમાણે હોવું જોઈએ.જો આધારકાર્ડમાં તે પ્રમાણે ન હોય તો તે અપડેટ કરવાનું રહેશે.
ABC ID સંપૂર્ણ તૈયાર થઇ ગયા પછી દરેક વિદ્યાર્થીઓએ તા. ૩૦/૦૭/૨૦૨૬ સુધીમાં પ્રાધ્યાપકશ્રી ડૉ. રાજેશ ડાભી તેમજ ડૉ. મહેન્દ્ર પવાર સાહેબને જમા કરાવી દેવું.
૧. ધોરણ-૧૨ની માર્કશીટની નકલ
૨. આધારકાર્ડની નકલ
૩. આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર ( જે ધો.12 ની માર્કશીટની નકલ પર લખવો)
૪. ABC ID ની નકલ
ખાસ નોંધ :-
(૧) જે વિદ્યાર્થી મિત્રોએ ABC ID પ્રવેશ ફોર્મ સાથે જમા કરેલ છે. તેમણે પણ ફરજિયાત રીતે હાર્ડ કોપી જમા કરવાની રહેશે.*
(૨) સંપૂર્ણ સુધારા વધારા થયા પછી જ ABC ID ની વિગત જમા કરાવવી.*
શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનું અમે આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવો, સાથે મળીને એક ઉજ્જવળ અને સફળ ભવિષ્યની શરૂઆત કરીએ.

કોલેજ સબંધિ માહિતી અંગેનો વિડીયો :
https://drive.google.com/file/d/1GrP6hsVh8OyR0NtY6wl-Gi1QFmJsifEI/view?usp=sharing