બી.એ./બી.કોમ.સેમે.-૫ NEP HPP NOONની પ્રવેશ ફી રાઉન્ડ-૨ અંગે.
Date: 22/07/2026

બી.એ./બી.કોમ.સેમે.-૫ NEP HPP NOON પ્રવેશ ફી ભરવા માટે જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયેલ છે તેવા વિદ્યાર્થીઓને છેલ્લી એક તક આપી નીચે મુજબ ફી લેવામાં આવશે. નીચે મુજબ ની સૂચનાનું  દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.

  • દરેક સત્રમાં વિદ્યાર્થીની હાજરી તારીખવાર તેમજ વિષયવાર લેવામાં આવશે. ગુજ. યુનિ. નાં નિયમ મુજબ જે વિદ્યાર્થીની હાજરી પૂરી થતી ન હોય તેવા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ અટકાવવા સુધીનાં પગલા કોલેજ દ્વારા લેવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભિરતા પૂર્વક નોંધ લેવી.
  • ફી ભરવા માટે કોલેજેની વેબસાઈટ પર જઈ વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું (રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦=૦૦) રહેશે અને પોતાનો યુજર પાસવાર્ડ મેળવવાનો રહેશે. પોતાનો યુજર પાસવર્ડ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ આગળનાં વર્ષનો (સેમે.-૩ અને સેમે.-૪ માં જનરેટ થયેલ) યુનિક આઈ.ડી. નાખીને અગાઉ ભરેલ ફોર્મ જનરેટ કરી શકશે.
  • જે વિદ્યાર્થી પાસે આગળનાં વર્ષનો યુનિક આઈ.ડી. ન હોય તો કોલેજના વોટસએપ ગૃપમાં અગાઉ મૂકવામાં આવેલ છે.
  • ચાલુ વર્ષે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (ફક્ત સ્ટુડિયોમાં પડાવેલ ફોટો) તથા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મમાં ફરજીયાત પણે પોતાના એ.બી.સી. આઈ.ડી.નો નંબર દર્શાવવાનો રહેશે તેમજ   એ.બી.સી. આઈ.ડી.ની નકલ અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મની પ્રિંટ કઢાવીને કોલેજ ઓફિસમાં વિષય તેમજ ફી કન્ફર્મ કરાવી ઓનલાઈન ફી ભરવાની રહેશે.
  • ફી ભર્યા બાદ વિદ્યાર્થીએ ફોર્મ, ફી ભર્યાની કોપી તેમજ એ.બી.સી. આઈ.ડી.ની કોપી ઓફિસમાં જમા કરાવવાની રહેશે.
  • વર્ગવાર ફી સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ સુધી નીચે મુજબ ભરવાની રહેશે.

વર્ગ

ફીની વિગત

પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે

  1. A.Sem.-5 NEP Noon

Male Fees        5190

તા. ૨૯/૦૭/૨૬ ના રોજ

B.A.Sem.-5 NEP Noon

Female Fees    4690

B.Com.Sem.-5 NEP Noon

Male Fees        5290

B.Com.Sem.-5 NEP Noon

Female Fees    4790