શ્રી કિશનદાસ કીકાણી કોલેજ, ધંધુકાનું ગૌરવ: ગુજરાત યુનિવર્સિટીના ટોપ-૫૦ માં સ્થાન મેળવતી બે હોનહાર વિદ્યાર્થિનીઓ
Date: 21/07/2026

શ્રી કિશનદાસ કીકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકાનું નામ રોશન કરવા બદલ બંને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન! 

                                                     

  • વિરજા યોગીતાબેન દિનેશભાઈ (B.Com Sem-4 HPP) – ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ટોપ-50 માં 22 મો ક્રમાંક મેળવેલ છે.

                                      

  • ખડસલીયા તૃપ્તિબેન કલ્પેશભાઈ (B.Com Sem-4) – ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ટોપ-50 માં 34 મો ક્રમાંક મેળવેલ છે.

આવી ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી ભવિષ્ય માટે કોલેજ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ!✨