B.A/B.COM સેમેસ્ટર 1 NEP પ્રવેશ અંગે
Date: 03/07/2026

  • B.A/B.COM સેમેસ્ટર 1 NEPમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયેલ છે તેમજ રજીસ્ટ્રેશન કરવામાં બાકી રહી ગયેલ છે તેવા વિદ્યાર્થીઓ તા.24/07/2026 થી તા.31/07/2026 સુધી QUICK રજીસ્ટ્રેશન કરી શકશે અને PREFERENCE ફેરફાર કરી શકશે.
  • તા.24/07/2026 થી 31/07/2026 સુધી કોલેજ દ્વારા ખાલી રહેલ જગ્યા પર પ્રવેશ ઓફર કરવામાં આવશે અને જે વિદ્યાર્થીને જે દિવસે ઓફર મળે તે દિવસ પૂરતી જ ઓફર માન્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીએ પોતાની ઓફર દરરોજ ચેક કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીને જે દિવસે ઓફર મળે તે જ દિવસે કોલેજ સમય દરમિયાન પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે.
  • જે વિદ્યાર્થીઓને ઓફર મળેલ છે અને આ કોલેજ માં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમણે કોલેજનું પ્રવેશફોર્મ ઓનલાઈન અલગથી ભરીને લાવવાનું રહેશે.
  • GCAS ની ગાઈડલાઈન જોવા માટે આ લિંક ઉપર ક્લિક કરો : 
  • https://drive.google.com/file/d/1ttsLabpvl-kFkFCtKnxATv9zyVsdIXSX/view?usp=sharing

  •