કિકાણી કોલેજ ધંધુકા દ્વારા 'સ્વચ્છતા ની સેવા એજ સાચી સેવા'
Date: 26/09/2026

ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ધંધુકા માં 
તારીખ 25/09/2026 ના રોજ કોલેજ સ્ટાફ દ્વારા કાર્યકારી આચાર્ય ડૉ બી.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કોલેજ પરિસરમાં સાફ સફાઈ અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજના અને એન.એસ.એસ ના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું સંપૂર્ણ સંચાલન એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ કમલેશકુમાર આર રાજપુત સાહેબ તેમજ સમગ્ર કીકાણી કોલેજના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.


Event Image Gallery