ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકામાં CWDC અંતર્ગત કોલેજના આચાર્યશ્રી ડૉ. બી. ઝેડ પટેલ ના માર્ગદર્શનથી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો માટે ’સોલાર પીવી ટેકનિશીયન’ ની 45દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે .
જેનો આરંભ 10/08/2026 ના રોજ થયેલ જેમાંકુલ 43 બહેનોએ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો છે. CWDC ના કન્વીનર ડૉ. પાયલ પટેલ અને સહ કન્વીનર ડૉ. સવિતા વળવી એ ટ્રેનિંગ સફળ બની રહે તે હેતુથી સુચારુ આયોજન કર્યું હતું.