ગુજરાત યુનિવર્સિટીના ટોપ-૫૦ માં સ્થાન મેળવતી હોનહાર વિદ્યાર્થિની


બી.એ. સેમેસ્ટર- 2 (Morning Shift) નાં ગુજરાતી મુખ્ય વિષયના વિદ્યાર્થીની મેવાડા ગાયત્રી વિક્રમભાઈએ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ૫૫૦ ગુણમાંથી ૪૬૩ ગુણ પ્રાપ્ત કરી, સમગ્ર યુનિવર્સિટીમાં ૩૭મો ક્રમાંક મેળવેલ છે.